WE CAN!

251038

Advertisements

How To Cut Video By VLC Media Player

કેવીરીતે VLC માં વીડિઓ કટ કરવો

largeVLC

હેલ્લો ફ્રેન્ડસ આપણે ઘણીવાર કોઈ વીડિઓ જોતા હોઈએ અને તેમાં આપણને તેમાં ના કોઈ મોમેન્ટ પસંદ આવે ધારોકે આપણે ૩ ઈડિયટ્સ પિક્ચર જોઈ રહ્યા છીએં અને તેમાં નો કોઈ સીન  સોંગ વગેરે પસંદ આવી જાય છે ને આપણે તે નો અલગ સોર્ટ વીડિઓ બનવા માંગતા હોઈએ છીએ આના માટે ઘણા લોકો કોઈ Paid Software અથવા Free  Software વાપરતા હોય છે પણ આપણી પાસે એનાથી પણ સરળ અને સરસ રસ્તો છે તો Next ટાઇમ આ Idea વાપરી જોજો

 

સ્ટેપ ૧ – પહેલા VLC માં વિડીઓ ચાલુ કરો પછી VLC ના ઉપરના મેનુમાં માં View મેનુ પર ક્લિક કરીને Advanced Controls સિલેક્ટ કરો

 4

સ્ટેપ ૨ – હવે તમારા VLC માં નીચે થોડા નવા Icon જોવા મળશે તેમાં લાલ કલર નું બટન વિડીઓ રેકોર્ડ કરવા માટે નું છે તેના ઉપર ક્લિક કરશો એટલે વીડિઓ રેકોર્ડ થવાનું ચાલુ થયી જશે તેના ઉપર ફરી ક્લિક કરશો એટલે એટલો વિડિઓ રેકોર્ડ થયી આપોઆપ Document માં Video સેવ થયી જશે

 

 5

આવી રીતે તમે કોઈ પણ સોફ્ટવેર વગર વિડીઓ કટ કરી શકો છો છેને એકદમ સરળ અને સરસ રીત જો તમને આ રીત ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ કરવાનું ના ચુકશો

 

VLC DOWNLOAD LINK

http://www.videolan.org/vlc/index.html

🙂 🙂 🙂

 

LAPTOP + PC SORTCUTE KEY

shortcut

Ctrl + A ઓલ ફાઈલ અથવા ઓલ ટેક્સ સિલેક્ટ કરવા
Ctrl + C ફાઈલ અથવા ટેક્સ કોપી કરવા
Ctrl + D સિલેક્ટ ફાઈલ ડીલીટ કરવા માટે
Ctrl + F ફાઈલ અથવા ટેક્સ સર્ચ કરવા
Ctrl + N સિલેક્ટ ફાઈલ નવા વિન્ડોઝ માં ચાલુ કરવા
Ctrl +S સિલેક્ટ ફાઈલ સેવ કરવા
Ctrl +V ફાઈલ અથવા ટેક્સ પેસ્ટ કરવા
Ctrl +W ચાલુ વિન્ડોઝ બંધ કરવા
Ctrl +X ફાઈલ અથવા ટેક્સ કટ કરવા
Ctrl +Z એક સ્ટેપ પાછા જવા માટે
Ctrl +TAB ચાલુ વિન્ડોઝ માં એક થી બીજા વિન્ડોઝ માં જવા માટે                                  
Windows + E લોકલ કમ્પ્યુટર ચાલુ કરવા માટે
Windows +D બધા વિન્ડોઝ Minimize કરવા
Windows +TAB ચાલુ વિન્ડોઝ માં એક થી બીજા વિન્ડોઝ માં સ્લાઈડ કરવા માટે           
Ctrl + Left Click એક સાથે વધુ ફાઈલો સિલેક્ટ કરવા
Alt + Left Double Click સિલેક્ટ ફાઈલ ની Properties

શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વિચારો

NarendraModi3

શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વિચારો

————————————————————————————————————————————————————————————–

નામ – નરેન્દ્ર દામોદરદાસ મોદી

જન્મ – ૧૭/૦૯/૧૯૫૦

જન્મ ભૂમિ – વડનગર મહેસાણા

વ્યવસાય – રાજનીતિ

————————————————————————————————————————————————————————————

૧. કામ માં કમી હોઈ સકે પણ ઇરાદો માં કમી ના હોવી જોઈએમોદી

૨. કામ ની ગતિ ઓછી વધુ થાય પણ લક્ષ્ય ઊંચું હોવું જોઈએમોદી

૩. જે માણસ કામ કરે છે તેને સમયનો અભાવ હોતોજ નથી જે માણસ કામ નથી કરતો            

તેનેજ સમય નો અભાવ હોય છેમોદી

૪. ખરેખર કામ કર્યા નો  કદી થાક હોતોજ નથી  કામ કર્યા નો સંતોષ હોય છેમોદી

૫. કામ માં આનંદ નો ભાવ રાખીને કામ કરીએં તો ચોક્કસ પરિણામ મળેમોદી

૬. હું ૦૭/૧૦/૨૦૦૧ ના રોજ સી.એમ. નહતો બન્યો. હું હંમેશાથી સી.એમ. હતો આજે  પણ હું સી.એમ છું અને કાયમ માટે સી.એમ રહીશ મારા માટેસી.એમ.” નો અર્થચીફ મિનિસ્ટરનહિ પરંતુકોમન મેનછે. – મોદી

૭. આપણા સૌમાં સારા અને ખરાબ ગુણો હોય છે જે લોકો પોતાના સારા ગુણોને ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લે છે તેઓ જીવન માં સફળ થતા હોય છે. – મોદી

૮. સમાજની સેવા કરવાની તક મળે ત્યારે આપણને આપણું ઋણ ચૂકવવાનો મોકો મળતો હોય છે. – મોદી

૯. કાર્યનિષ્ઠા મારા માટે ધર્મ છે અને ધાર્મિક હોવાનો અર્થ છે નિષ્ઠાપૂર્વક કામ કરવું. – મોદી

૧૦. અપના કામને આપણી મહત્વાકાંક્ષા બનાવીએ. – મોદી

૧૧. કામ કરવાની તક મારા માટે સદનસીબ છે હું તેમાં મારો જાન રેડી દઉં છું આવી પ્રત્યેક તક આગલો દરવાજો ખોલી આપે છે. – મોદી

૧૨. યોગ્ય અભિગમ કેળવવામાં આવે તો નાગરિકો પોતાની જવાબદારી ઉઠાવવામાં ક્યારેય નિષ્ફળ જતા નથીમોદી

૧૩. સપનાં નથી જે તમે સૂતી વખતે જુઓ છો સપનાં તો છે કે જે તમને સૂવા દે. – મોદી

૧૪. બિનસાંપ્રદાયિકતા એક એવો શબ્દ છે જેનો અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે અર્થ કાઢેલ છે મારા માટે તે કાયમ અત્યંત સરળ રહેલ છે – ભારત ને અગ્રતાક્રમે રાખવું – મોદી

 

Gov-job-preparation

Gov-job-preparation
જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન) માં જો તમે એક્કા હશો તો સરળતાથી અન્ય પરીક્ષાર્થીઓ ને પછડાટ આપી શક્શો!

સામાન્ય જ્ઞાન માં મુખ્યત્વે ભારતીય ઈતિહાસ, ભારતીય ભૂગોળ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન અને પ્રવર્તમાન સમાચારો (current affairs) સૌથી વધુ અગત્યના છે.

તમને ભારત ના દરેક રાજ્ય ના નામ, તેમની રાજધાની, તેમના મુખ્યપ્રધાનો ના નામ અને જે તે રાજ્ય ની સંસ્કૃ તિ વિશે તો ખબર હોવી જ જોઇએ. પડોશી દેશો ના વડાપ્રધાનો અને તેમની રાજધાનીઓ પણ અગત્ય ના છે.

સામાન્ય વિજ્ઞાન જેમકે “બાયોગેસમાં મુખ્યત્વે ક્યા ક્યા વાયુઓ હોય છે?” વગેરે વિશે પણ વાંચન હોવું જોઇએ.

આ લેખ થી મદદ થઈ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર બિરદાવશો. તમને વધુ શું જાણવામાં રસ છે તે પણ કહેશો

Windows Sortcut Key

Shortcut Keys Description
Alt + F File menu options in current program.
Alt + E Edit options in current program
F1 Universal Help in almost every Windows program.
Ctrl + A Select all text.
Ctrl + F Open find window for current document or window.
Ctrl + X Cut selected item.
Shift + Del Cut selected item.
Ctrl + C Copy selected item.
Ctrl + Ins Copy selected item
Ctrl + V Paste
Shift + Ins Paste
Ctrl + P Print the current page or document.
Home Goes to beginning of current line.
Ctrl + Home Goes to beginning of document.
End Goes to end of current line.
Ctrl + End Goes to end of document.
Shift + Home Highlights from current position to beginning of line.
Shift + End Highlights from current position to end of line.
Ctrl + Left arrow Moves one word to the left at a time.
Ctrl + Right arrow Moves one word to the right at a time.